પાસપોર્ટ બનાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ
- સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ
- જન્મનો દાખલો + બોનાફાઈડ સર્ટીફીકેટ ભણતા હોય તો
- રેશન કાર્ડ + બેન્ક પાસબુક + મતદાન કાર્ડ + આધાર કાર્ડ
- લાઈટબીલ / ગેસ બીલ એક વર્ષ જૂનુ અને નવું
- ટેલીફોન બીલ / વેરા બીલ એક વર્ષ જૂનુ અને નવું
- મેરેજ સર્ટીફીકેટ + મેરેજ સર્ટીફીકેટ ન હોય તો (કપલ ફોટો + લગ્ન તારીખ)
- જો ૧૮ વર્ષની અંદર હોય તો માતા-પિતાનો પાસપોર્ટ ઓરીજીનલ
- જૂનો પાસપોર્ટ ખોવાયેલ હોય તો F.I.R. ની કોપી લાવવી + પાસપોર્ટ કોપી
- જૂનો પાસપોર્ટ
- રહેવાસીનો દાખલો – સરપંચ / તલાટી / નગરપાલિકા
- S.s.c./H.S.C. માર્કશીટ અને પાસ કર્યાનું સર્ટીફીકેટ અથવા ડીગ્રી સર્ટીફીકેટ
નોંધ : દરેક ડોકયુમેન્ટ ઓરીજીનલ લાવવા અને દરેકની એક ઝેરોક્ષ નકલ લાવવી.
નવા પાસપોર્ટ અ.નં.
૧,૩,૪,૫, ૧૦,૧૧
રીન્યુઅલ પાસપોર્ટ અ.નં.
૩,૪,૫,૯,૧૦,૧૧
અ.નં. પરણેલી સ્ત્રી માટે
૧,૩,૪,૫,૬, ૧૦,૧૧
૧૮ વર્ષની અંદર હોય તો
૨,૩,૪,૫,૭, ૧૦,૧૧
લોસ્ટ પાસપોર્ટ
૧,૩,૪,૫,૮, ૧૦,૧૧
ડેમેજ પાસપોર્ટ
૧,૩,૪,૫,૯,૧૦,૧૧
નોંધ : ૨૬.૦૧.૧૯૮૯ પછી જન્મ થયેલ દરેક બાળક માટે જન્મનો દાખલો ફરજીયાત છે.